હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 11th February 2026
ક્રિકેટ જગત માટે ચિંતા: ટી૨૦ વર્લ્ડ કપ પહેલા અભિષેક શર્મા હોસ્પિટલમાં દાખલ આગામી ટી૨૦ વર્લ્ડ કપની તૈયારીઓ વચ્ચે ભારતીય ક્રિકેટ ચાહકો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. યુવા વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માની તબિયત અચાનક લથડી છે. તેમને તાત્કાલિક દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમની માંદગીનું સચોટ કારણ હજુ બહાર આવ્યું નથી, પરંતુ રમત પ્રેમીઓ તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે જેથી તેઓ આગામી મોટી ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે.

(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
