તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 11th February 2026
અમદાવાદમાં દુર્ઘટના: સુખરામનગરના સ્લમ ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી અમદાવાદના સુખરામનગર વિસ્તારમાં આવેલા સ્લમ ક્વાર્ટર્સમાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ક્વાર્ટર્સની એક ગેલેરી અચાનક ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના સમયે ઘરમાં આશરે ૨૦ થી ૨૫ લોકો ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સીડીની મદદથી તમામ ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
