<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

ટી ર૦ વર્લ્‍ડકપમાં બે વખત સુપર ઓવર : સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્‍તાનને હરાવ્‍યું ભારે રોમાંચભર્યા મેચમાં પ્રથમ સુપર ઓવરમાં અફઘાનિસ્‍તાને ૧૭ રન બનાવ્‍યા. જવાબમાં આફ્રિકાએ પણ ૧૭ રન બનાવતા બીજી સુપર ઓવરમાં આફ્રિકાએ ર૪ રન બનાવ્‍યા, તો અફઘાનિસ્‍તાને પણ સારી લડત આપી હતી. પરંતુ ૧૯ રન જ બનાવી શકયુ હતું.

(4:29 PM IST)