<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

ભારત T20 વર્લ્ડ કપમાં પોતાની બીજી મેચ નામિબિયા સામે રમશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારતે પોતાની પહેલી મેચ અમેરિકા સામે રમી હતી.

(12:54 AM IST)