હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 11th February 2026
કોર્ટે કુખ્યાત ગેંગસ્ટર રવિ નાગર ઉર્ફે રવિ કાનાને ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં જામીન આપ્યા છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે તે તપાસમાં સહકાર આપે અને દેશ છોડી ન શકે.

(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
