<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા લાંબી માંદગી બાદ સોમવારથી પુનઃ કાર્યરત થશે : સ્પાઈન સર્જરી બાદ સ્વર્ણિમ સંકુલ ખાતે સંભાળશે ચાર્જ : છેલ્લા બે મહિનાથી મેડિકલ સારવાર હેઠળ હોવાથી મુખ્યમંત્રી હસ્તક રહેલો આરોગ્ય વિભાગનો વધારાનો હવાલો હવે મંત્રી પોતે સંભાળશે : સચિવાલયમાં પુનરાગમનને લઈ તંત્ર સજ્જ (વિજય વસાણી, ગાંધીનગર)

(4:27 PM IST)