તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 12th February 2026
રાજ્યના મુખ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના આદેશથી ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો : વાંકાનેરમાં ૧૯૦૦ ગ્રામ ગાંજા સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો : SP લોકેશ યાદવના માર્ગદર્શન હેઠળ PI જે.જે. ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ ભૂમિકાબેન અને સંજયભાઈ સહિતની રાજકોટ ANTF ટીમે જાહીધુશેન મકવાણાને દબોચી લઈ ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો

(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
