<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગાંધીનગર અને કલોલની અદાલતોમાં રજિસ્ટ્રાર સંવર્ગના અધિકારીઓની આંતરિક બદલી અને નિમણૂંકના આદેશો જારી કરાયા : રજિસ્ટ્રાર એસ.કે. વણકરની કલોલ ખાતે બદલી, જ્યારે સી.કે. વોરાને ગાંધીનગર જિલ્લા અદાલતના રજિસ્ટ્રાર અને બી.વી. જોબનપુત્રાને એડિશનલ રજિસ્ટ્રાર તરીકે નવી જવાબદારી સોંપાઈ

(10:05 PM IST)