<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

અમેરિકી શેરબજારમાં AI ના ડરથી જોરદાર કડાકો : ડાઉ જોન્સ ઉપલી સપાટીએથી 1,000 પોઈન્ટ ગગડ્યો અને નાસ્ડેક 2% તૂટતા રોકાણકારોમાં ફાળ પડી : ગોલ્ડમેન સાક્સ અને મોર્ગન સ્ટેનલી જેવા દિગ્ગજોના શેરમાં 5% સુધીનો ઘટાડો : સિસ્કો સિસ્ટમ્સ 12% ઘટ્યો અને સિલ્વર વાયદામાં 10%નો મોટો ગાબડો : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વેલ્થ મેનેજમેન્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે વિક્ષેપ પાડશે તેવી ભીતિ વચ્ચે વોલમાર્ટ જેવા ડિફેન્સિવ સ્ટોક્સમાં ખરીદી જોવા મળી

(9:33 AM IST)