<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

કચ્છના કોટેશ્વરમાં અદાણી ગ્રુપ દ્વારા સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું નિર્માણ કરાશે : પ્રોજેક્ટના આયોજન માટે રાજેશ અદાણી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે યોજાઈ મહત્વની બેઠક : રાજેશ અદાણીએ નાયબ મુખ્યમંત્રી સાથે અન્ય વિવિધ મુદ્દાઓ પર પણ કરી વિસ્તૃત ચર્ચા : ઉચ્ચ સ્તરીય બેઠકમાં સરકારના સિનિયર અધિકારીઓની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રના વિકાસ અંગે લેવાયો મહત્વનો નિર્ણય

(4:57 PM IST)