News of Friday, 13th February 2026
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે : સંગઠનને મજબૂત કરવા જન પ્રતિનિધિઓ અને હોદ્દેદારો સાથે યોજશે મહત્વની બેઠકો : આગામી તા. 20 થી 22 દરમિયાન રાજ્યની મુલાકાતે આવી રહેલા રાષ્ટ્રીય અધ્યક્ષના સ્વાગત માટે તડામાર તૈયારીઓ : અમદાવાદમાં ભવ્ય જનસભાના આયોજન સાથે કાર્યકર્તાઓમાં ફૂંકાશે નવો પ્રાણ (વિજય વસાણી, ગાંધીનગર)

(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
