<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

મોડીરાત્રે દિલ્હીના વિજય ચોક ખાતે બે કાર અથડાઈ હતી, જેના કારણે એક કાર પલટી ગઈ હતી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. દિલ્હી પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

(12:10 AM IST)