News of Saturday, 14th February 2026
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા વિરુદ્ધ નફરતભર્યા ભાષણના કેસમાં ૧૬ ફેબ્રુઆરીએ સુનાવણી : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા વિરુદ્ધ નફરતભર્યા ભાષણ (હેટ સ્પીચ) મામલે એફઆઈઆર દાખલ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આગામી ૧૬ ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે.

(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
