તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 14th February 2026
મુંબઈના મુલુંડમાં મેટ્રો પિલરનો ભાગ ધરાશાયી થતા ૧નું મોત અને ૩ ઈજાગ્રસ્ત: મુલુંડ વિસ્તારમાં નિર્માણાધીન મેટ્રો પિલરનો એક ભાગ અચાનક ધરાશાયી થવાની દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં ૧ વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે ૩ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે.

(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
