<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

નથિંગ કંપનીએ બેંગલુરુના ઈન્દિરાનગરમાં ભારતનો પ્રથમ ફ્લેગશિપ સ્ટોર શરૂ કર્યો : બેંગલુરુ: ટેક ક્ષેત્રની જાણીતી કંપની નથિંગે ભારતમાં પોતાનો વિસ્તાર વધારતા બેંગલુરુના ઈન્દિરાનગરમાં પ્રથમ ઓફલાઇન ફ્લેગશિપ સ્ટોર કાર્યરત કર્યો છે. ગ્રાહકો હવે આ કંપનીના ઉત્પાદનોનો સીધો અનુભવ મેળવી શકશે.

(7:26 PM IST)