<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

ઈન્ડિગો ફ્લાઈટના બાથરૂમમાં લિપસ્ટિકથી લખેલો બોમ્બનો મેસેજ મળતા કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ : આસામના ડિબ્રુગઢથી કોલકાતા જતી ફ્લાઈટમાં સુરક્ષાનો ખતરો જણાતા વિમાનને આઈસોલેશન બેમાં ખસેડાયું : તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી સઘન તપાસ શરૂ કરાઈ

(9:21 PM IST)