<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

જૂનાગઢ ગિરનાર પર્વત પર શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટ્યો : અંબાજી મંદિર પરિસર અને સીડીઓ પર ભાવિકોનો અવિરત પ્રવાહ : ભવનાથ તળેટીથી દત્ત શિખર સુધી હૈયેહૈયું દળાય તેવી મેદની વચ્ચે રોપવે ખાલીખમ : આખી રાત પદયાત્રા ચાલુ રહેતા ગિરનારના પગથિયાં પર માનવ મહેરામણ ઉભરાયો (વિનું જોષી દ્વારા, જૂનાગઢ) : જૂઓ વિડીયો

(10:34 AM IST)