News of Sunday, 15th February 2026
પાકિસ્તાનની ચાર વિકેટ પડી: અક્ષર પટેલ, બુમરાહ અને હાર્દિક ત્રાટક્યા રાત્રે ૯.૧૭: સ્પીનર અક્ષર પટેલ પાકિસ્તાનની ચોથી વિકેટ પડી: ૫ ઓવર ૩૪ રન માં ૪ વિકેટ: બે ગુજરાતી બોલરો પાકિસ્તાનીઓ પર ભારે પડ્યા: પહેલી બે ઓવરમાં જ પાકિસ્તાનના બન્ને ઓપનર્સ પેવેલિયન ભેગા થયા: હાર્દિક-બુમરાહને વિકેટ મળી: ભારતે પાકિસ્તાનને ૧૭૬ રનનો ટાર્ગેટ આપ્યો: ઈશાન કિશને ૪૦ બોલમાં ૭૭ ફટકાર્યા; ૨૭ બોલમાં ફિફ્ટી: ૫ નવા રેકોર્ડ બનાવ્યા: સૈમ અયુબે ૩ વિકેટ ઝડપી

(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
