<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

મહાશિવરાત્રિના પાવન પર્વે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તિનું ઘોડાપૂર : પ્રથમ જ્યોતિર્લિંગના મનમોહક સાયં શ્રૃંગાર અને આરતીના લાઈવ દર્શન : ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના પવિત્ર દિવસે સોમનાથ મંદિરે માઘ કૃષ્ણ ત્રયોદશીની વિશેષ ઉજવણી : સાંજે ૦૭ કલાકે યોજાયેલી મહાઆરતીમાં શ્રદ્ધાળુઓ ભાવવિભોર થયા : જુઓ વિડીયો

(9:36 PM IST)