<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

મહાશિવરાત્રી પર્વે ભાવનગરના તખ્તેશ્વર મંદિરે ભાવિકો ઉમટી પડયા ભાવનગરઃ શહેરની મધ્યમાં આવેલ અતિ પોૈરાણિક શ્રી તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિતભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. નગરજનોએ ભારે શ્રધ્ધાપૂર્વક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. (વિપુલ હિરાણી)

(12:29 PM IST)