News of Monday, 16th February 2026
કુલદીપે કેચ છોડતા હાર્દીક મેદાનમાં જ થયો ગુસ્સે, સૂર્યાએ પણ કલાસ લગાવી નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈવોલ્ટેજ જંગમાં ભલે ટીમ ઈન્ડિયાએ મેદાન મારી લીધું હોય, પરંતુ મેદાન પર એક એવો કિસ્સો બન્યો જેણે વિજયના ઉત્સાહ વચ્ચે ગરમાવો લાવી દીધો હતો. કુલદીપ યાદવની એક ભૂલ પર હાર્દિક પંડયા અને સૂર્યા લાલધૂમ જોવા મળ્યા હતા.

(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
