<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

કર્ણાટકની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : હમ્પી પાસે ઈઝરાયેલી પર્યટક પર ગેંગરેપ અને સાથી પ્રવાસીની હત્યાના ત્રણેય દોષિતોને ફાંસીની સજા : મલ્લેશ ઉર્ફે હંડીમલ્લા, સાઈ અને શરણપ્પાને અદાલતે ફટકારી મૃત્યુદંડની સજા : ગયા વર્ષે માર્ચમાં બનેલી ઘટનાને 'રેરેસ્ટ ઓફ રેર' ગણાવી કડક દાખલો બેસાડ્યો

(8:32 PM IST)