<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

ન્યૂઝક્લિક પોર્ટલ પર EDની મોટી કાર્યવાહી : FEMAના ઉલ્લંઘન બદલ ૧૮૪ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો : એડિટર-ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થ અને ન્યૂઝક્લિક સ્ટુડિયો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું કડક વલણ : વિદેશી ભંડોળના નિયમો તોડવા બદલ ૧૮૪ કરોડ ચૂકવવા આદેશ

(8:33 PM IST)