<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

ફરીદાબાદના મુજેશર વિસ્તારમાં એક તેલના ગોદામમાં ભીષણ આગ લાગી: આગમાં લગભગ એક ડઝન લોકો ગંભીર રીતે દાઝી ગયા: ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા :સ્થાનિક લોકોનું કહેવું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.

(12:03 AM IST)