News of Monday, 16th February 2026
કચ્છના આદિપુરમાં રખડતા ઢોરનો આતંક બાળકને હડફેટે લઈ ઉલાળ્યો: સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ, આ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. હાલ બાળકની તબિયત સ્થિર છે. શહેરમાં રખડતા ઢોરને પકડવા લોકો માંગ કરી રહ્યા છે. (વિનોદ ગાલા, અકિલા, કચ્છ) : જૂઓ વિડીયો

(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
