<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

અમદાવાદ પહોંચી ટીમ ઈન્‍ડિયા કોલંબોમાં પાકિસ્‍તાનને પછાડીને ભારતીય ક્રિકેટરો ગઈ કાલે અમદાવાદ પહોંચ્‍યા હતા. અહીં તેઓ ૧૮ ફેબ્રુઆરીએ નેધરલૅન્‍ડ્‍સ સામે ટકરાશે.

(2:37 PM IST)