<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

ધ્રોલના ખારવા રોડ પર ઉધારમાં સિગારેટ ન આપતા વેપારી પર બે શખ્સોનો હુમલો : ‘પટેલ ડેરી’ના સંચાલકને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી : વેપારી વિજયભાઈ ગડારાની દુકાને આવી શખ્સોએ મચાવ્યો આતંક : સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(6:19 PM IST)