<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

દિલ્હીમાં કાલે વરસાદની શક્યતા :હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે દિલ્હીમાં હવામાન બદલાવાની ધારણા છે. સવારે વાદળછાયું વાતાવરણ રહેશે. ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની ધારણા છે.

(12:02 AM IST)