<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં માયાપુરની મુલાકાત લેશે. તેઓ મુલાકાત દરમિયાન ઇસ્કોન મંદિરની મુલાકાત લેશે. તેમની મુલાકાત મુખ્યત્વે ધાર્મિક હશે અને તેમાં કોઈ રાજકીય એજન્ડા સામેલ નહીં હોય.

(12:08 AM IST)