<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

ગુજરાત પોલીસ બેડા માટે ગૌરવપૂર્ણ ક્ષણ : રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને પંચમહાલ રેન્જ વડા સહિત દેશના ૧૩ સિનિયર IPS કેન્દ્રમાં ડેપ્યુટેશન માટે એમ્પેનલ્ડ : કેબિનેટની એપોઈન્ટમેન્ટ કમિટી દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ બંને અધિકારીઓ સેન્ટ્રલ સર્વિસમાં પણ આઈજી સમકક્ષ લેવલે આપશે સેવા : કાર્યદક્ષતાને ધ્યાને રાખી અંડર સેક્રેટરી સંજીવ કુમારે રાજ્ય સરકારને કરી જાણ

(2:24 PM IST)