News of Wednesday, 18th February 2026
દિલ્હીમાં મુસાફરોની સલામતી અંગે એક મહત્વપૂર્ણ અપડેટ:સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશનને આગામી સૂચના સુધી બંધ કરાયું :અધિકારીઓએ આ નિર્ણય સાવચેતીના પગલા તરીકે લીધો છે, જોકે બંધનો સમયગાળો અથવા તેના કારણો અંગે હજુ સુધી કોઈ માહિતી અપાઈ નથી

(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
