News of Thursday, 19th February 2026
દિલ્હીમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 ચાલી રહી છે. વડા પ્રધાન મોદી ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન કરશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ અને મોટી વૈશ્વિક ટેક કંપનીઓના વડાઓ પણ હાજર રહેશે અને પોતાના વિચારો શેર કરશે.

(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
