<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

પંજાબ સચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી :આ ધમકીભર્યો ઈમેલ સચિવાલયને મોકલવામાં આવ્યો: સચિવાલયની સાથે, ચંદીગઢ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:સાવચેતી રૂપે, ચંદીગઢ પોલીસે સુરક્ષા વ્યવસ્થા કરી

(1:40 PM IST)