<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

રેવડી સંસ્કૃતિ પર સુપ્રીમ કોર્ટનો જોરદાર પ્રહાર - "રાજ્યો દેવામાં ડૂબેલા હોવા છતાં મફતની યોજનાઓ કેમ વહેંચે છે? આખરે આ આર્થિક બોજ તો પ્રમાણિક કરદાતાઓ પર જ આવશે" : તામિલનાડુ વીજ વિતરણ કેસમાં સર્વોચ્ચ અદાલતની લાલઆંખ : મફત ભેટોની લહાણી કરવાને બદલે રોજગારી સર્જન પર ધ્યાન આપવા અને ખોટમાં ચાલતા રાજ્યોને નવી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરતા પહેલા આર્થિક શિસ્ત જાળવવા કડક તાકીદ (વિજય વસાણી, અકિલા)

(2:43 PM IST)