<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

ઈરાન દ્વારા રોકેટ લોન્ચિંગ માટે 'નોટમ' જાહેર કરાતા યુદ્ધના ભણકારા : પોલેન્ડના વડાપ્રધાને પોતાના નાગરિકોને ગણતરીના કલાકોમાં દેશ છોડવા તાકીદ કરી : પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની : પોલિશ વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે આગામી થોડા કલાકો પછી ઈવેક્યુએશન અશક્ય હોવાની ચેતવણી સાથે નાગરિકોને તત્કાલ ઈરાન છોડવા આદેશ આપ્યો (ન્યૂઝફર્સ્ટ)

(3:50 PM IST)