<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

રાજકોટમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનુ સ્વાગત કરતા : રામભાઈ મોકરીયા રાજકોટ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનુ સ્વાગત તથા શુભેચ્છા મુલાકાત કરતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા તસવીરમાં નજરે પડે છે.

(10:33 PM IST)