News of Friday, 20th February 2026
વલસાડ પંથકમાં ગંભીર અકસ્માતઃ ઍક જ પરિવારના ૫ ના મોત : બે ગંભીર રાજકોટઃ વલસાડના કપરાડા તાલુકાના કુંભઘાટ પર ભયાનક માર્ગ અકસ્માત : પુરપાટ ઝડપે આવતી ટ્રક અને ઇકો કાર વચ્ચે ટક્કરઃ ઍક જ પરિવારના ૫ સભ્યોના મોતઃ ૨ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ

(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
