News of Saturday, 21st February 2026
સુપ્રીમ કોર્ટના ચુકાદા છતાં ભારત - અમેરિકા ટ્રેડ ડીલ અકબંધ રહેશે : ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્વનું નિવેદન, ભારત સાથેના વ્યાપાર સંબંધો પર કોઈ અસર નહીં થાય : વેપારમાં અસમાનતા અંગે ટ્રમ્પનો કટાક્ષ : ‘ભારત ટેરિફ લાદે છે અને આપણે નહીં તે બાબત સ્વીકાર્ય નથી - ભારત સાથે ફેન્ટાસ્ટિક સંબંધ છે - ભરત પાકિસ્તાન વચ્ચે નું યુદ્ધ મેં રોકાવ્યું’ : અદાલતી આદેશ છતાં ભારત પરના ટેરિફ અંગે પ્રમુખનું વલણ સ્પષ્ટ

(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
