<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

મહારાષ્ટ્રમાં ભિવંડીના મેયરની ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો છે. સેક્યુલર મોરચાના નારાયણ ચૌધરી મેયર તરીકે ચૂંટાયા છે. ભાજપના બળવાખોર જૂથના સભ્ય ચૌધરીને 48 મત મળ્યા.

(12:45 AM IST)