<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

ભારત તેની દરિયાઈ પરમાણુ શક્તિને વધુ મજબૂત બનાવશે :ભારત આ વર્ષે એપ્રિલ-મે દરમિયાન તેની ત્રીજી સ્વદેશી પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ સબમરીન, INS અરિધમનને નૌકાદળમાં સામેલ કરવાની તૈયારી કરી રહ્યું છે.

(12:47 AM IST)