<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

વધુ એક બેન્‍કમાંથી ૮૦ હજાર બઠાવ્‍યા સ્‍પ્‍લેન્‍ડર પર સવાર થઇને નીકળેલ બે ગઠીયાઓએ આજે બપોરે વધુ એક બેંકમાં ૮૦ હજારનો ચુનો લગાવી છનનન.. થઇ ગયાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. એક બેંકમાંથી ૮૦ હજારની આ ભેજાબાજી અદભુત ઉઠાંતરી કર્યાનું અને તેની તસ્‍વીર પણ સીસીટીવીમાં ઝડપાઇ ગયાનું બહાર આવ્‍યુ છે.

(4:05 PM IST)