<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

રાજકોટના જંગલેશ્વર મેગા ડિમોલિશન મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી ટળી : ટેકનિકલ કારણોસર હવે સોમવાર પર સૌની મીટ : ​અરજન્ટ મેટરમાં રહીશોને આજે વચગાળાની રાહત ન મળી : બુલડોઝરની કાર્યવાહી સામે સ્ટે મેળવવા કરાઈ હતી રજૂઆત : તંત્રની તૈયારીઓ વચ્ચે સોમવારે થશે ફેંસલો (સુનિલ મકવાણા, અકિલા)

(7:51 PM IST)