News of Sunday, 22nd February 2026
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની એરસ્ટ્રાઈકથી અનેકના મોત: તાલિબાને આપી જલદ બદલો લેવાની ચેતવણી: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈકમાં ૧૯ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ હુમલા બાદ તાલિબાન શાસને ઉગ્ર પ્રતિક્રિયા આપી છે અને પાકિસ્તાનને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી છે. સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા બંને દેશોની સેનાઓ એલર્ટ પર છે.

(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
