<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

વિસાવદરના હરિપુર ગામમાં વાતાવરણમાં પલટો : યાસીન બ્લોચના અહેવાલ મુજબ કમોસમી વરસાદના છાંટા શરૂ : માવઠાના આગમનથી હરિપુર પંથકમાં ખેડૂતોમાં ચિંતાની લાગણી : ભરશિયાળે અચાનક વરસાદી માહોલ છવાયો : જુઓ વિડીયો

(10:15 PM IST)