<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

કચ્છમાં સામખીયાળી ટોલ નાકા નજીક ગેસ ભરેલા ટેન્કર સહિત ત્રણ વાહનો વચ્ચે થયેલા અકસ્માત બાદ ફાયર બ્રિગેડે તાત્કાલિક ગેસ લિકેજ પર કાબૂ મેળવી અને ફસાયેલા ડ્રાઈવરને 3 કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યો

(12:12 PM IST)