<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું-પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ રોયજીના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે. તેમનો વિશાળ રાજકીય અનુભવ અને સમાજ સેવામાં સમર્પિત પ્રયાસો યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.

(1:21 PM IST)