<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો : બગસરાના શાપર સહિત સાવરકુંડલા અને ધારી પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને જબ્બર નુકસાનની ભીતિ : વજુભાઈ બારૈયાના જણાવ્યા અનુસાર અમરેલી ગીર પંથકના આકાશમાં ઘટાટોપ વાદળો વચ્ચે હળવા છાંટા અને હિરાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું શરૂ થતા જગતના તાતમાં ચિંતાનો માહોલ (ચંદ્રેશ હિરાણી, મોટી પાનેલી) : જુઓ વિડીયો

(7:58 PM IST)