<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠક નવા પ્રધાનમંત્રી કાર્યાલય, સેવા તીર્થ ખાતે યોજાશે. સેવા તીર્થ ખાતે આ પહેલી કેબિનેટ બેઠક હશે. અગાઉની કેબિનેટ બેઠક જૂના પીએમઓ, સાઉથ બ્લોક ખાતે યોજાઈ હતી.

(12:52 AM IST)