News of Monday, 23rd February 2026
ધ્રોલના જાયવા તળાવમાં ચાલતી ગેરકાયદે ખનીજ ચોરી પર ખાણ ખનીજ વિભાગનો મોટો દરોડો : ₹૧ કરોડનો મુદ્દામાલ જપ્ત : ખનીજ માફિયાઓ વિરુદ્ધ લાલ આંખ : ખાણ ખનીજ વિભાગે સ્થળ પરથી એક ખનન મશીન અને ૩ ડમ્પર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી (સંજય ડાંગર, ધ્રોલ)

(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
