<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુંબઈ પહોંચ્યા :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારે એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિનો મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો કાર્યક્રમ છે.

(7:35 PM IST)